ઇન્ફિનિટી- ધ સિમ્બોલ ઓફ લવ - 4

(15)
  • 3.9k
  • 2k

Part :- 4 "હેલ્લો આરોહી!!" સામે છેડેથી એક શાંત અને પ્રેમભર્યો અવાજ સંભળાયો. " કેમ છો?" સામે છેડેથી હજુ પણ એટલો જ પ્રેમભર્યો અવાજ આવતો હતો. " આઈ એમ વેરી સોરી....!!" શ્લોક માફી માંગી રહ્યો હતો. " મને ખબર છે મે તને ખૂબ ડિસ્ટર્બ કરી છે. એટલે જ માફી માંગુ છું." આરોહી એ કાઈ જવાબ ન આપ્યો એટલે શ્લોક ફરી માફી માંગતા બોલ્યો. " આરોહી, શું આપણે મળી શકીએ??" શ્લોક એ એકદમ પ્રેમથી અને એકદમ વિનંતીના