આ જનમની પેલે પાર - ૨૦

(36)
  • 4.4k
  • 2
  • 2.5k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦હેવાલીના સવાલનો જવાબ આપવા મેવાન તૈયાર જ હતો.તે બોલ્યો:'તમને મારવાથી અમને લાભ થઇ શકે એમ હતો. છતાં તમે માની ગયા એટલે અમે તમારી હત્યા કરવાનું ટાળ્યું હતું. અમે બંને પ્રેત સ્વરૂપમાં ભટકતા હતા. તમારી હત્યા કરીએ તો તમે પણ પ્રેત સ્વરૂપમાં આવી શકો એમ હતા. અને એ રીતે આપણે વધુ સારી રીતે જીવી શકીએ એમ હતા. તમે માનવ રૂપમાં અને અમે પ્રેત રૂપમાં હોઇએ તો જીવન અલગ રહે છે. જેમ તમે માનવ રૂપમાં એકબીજા સાથે વધારે સારી રીતે જીવી શકો એમ જો પ્રેત રૂપમાં હોઇએ તો એકસરખું જીવી શકીએ. પછી અમે વિચાર્યું કે જો તમારી હત્યા