Blood Game - 5

(16)
  • 3.1k
  • 1
  • 1.6k

બ્લડ ગેમ પ્રકરણ 5વલસાડ (એ ઘટના ની આગલી રાત્રે): પ્રતીક પોતાના આલીશાન બંગલા ના બેડ રૂમ માં રાત્રે 11 વાગ્યે મોબાઈલ ઉપર અમુક પોતાના પ્રોજેકટ માટે ની રેફરલ રીડિંગ કરી રહ્યો હતો ત્યારે એનો ફોન રણક્યો જેમાં "મનુ સેટિંગ" નામ થી કોલ આવતો હતો એટલે તરત જ એને કોલ રિસીવ કર્યો અને પૂછ્યું " હા બોલ , શુ સ્ટેટ્સ છે? "" સાહેબ બે મળ્યા છે. કોઈ ઓનર નથી. લાવરિસ છે. એક નું B પોઝિટિવ અને એક નું O પોઝિટિવ