મહેલ - 2 - Key of the hounted threasure (Part-2)

(15)
  • 4.9k
  • 2
  • 1.8k

મહેલ-2 Key of the hounted threasure(Part-2) કલ્પેશ પ્રજાપતિ " સર અહીંથી આપણને શું જાણવાા મળશે?" મહેલની નજીક જઈ ગાડી ઉભી રાખી નીચે ઉતરતાં નાથુ એ ઘેલાણી નેે પૂછ્યુંં. નાથુ હજુ પણ મહેલ માં જતા ડરી રહ્યો હતો. એમ પણ નાથુ નેે નાનપણ થી જ ભૂત-પ્રેતથી ડર લાગતો હોય છે. " નાથુ તારે અંદર ના આવવું હોય તો કંઈ વાંધો નહીં પણ મહેરબાની કરીને મારું માથું ના ખાઈશ તને મેં પેલી બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને કહ્યું હતું કે આ કામ કોઈ ભુત