શ્રાપિત - 7

  • 3.6k
  • 2k

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અધિરાજની સારવાર ચાલી રહી હતી. ધીમે-ધીમે સ્થિતિ ગંભીર બનતી જાય છે.સમીર ઘરે આકાશની મમ્મી,કાકી અને બધાં મિત્રોને જાણ કરે છે. થોડીવાર થતાં બધાં મિત્રો આકાશની મમ્મી અને સુધા હોસ્પિટલ આવી પહોંચ્યા.સુધા હોસ્પિટલમાં આવીને સીધી આકાશને ગળે ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આકાશ એને સાંત્વના આપે છે. સમીર પણ બધાંને ધિરજ રાખવા વિનંતી કરે છે. સવારનાં સાડા પાંચ વાગવા આવ્યા હતાં.સમીર એનાં મિત્રોને ,કાકી અને આકાશની મમ્મીને ધરે સાચવવાની પહોંચવાની જવાબદારી સોંપી છે. આકાશની મમ્મી સવિતાબહેન ખુબ ચિંતામાં પડી જાય છે. એકબાજુ આકાશનાં લગ્ન માથે આવી ઉભાં અને એકબાજુ પોતાનાં દિકરા સમા દિયરનો અકસ્માત સર્જાયો છે.આકાશ,