વગડાનાં ફૂલો - 13

  • 3.1k
  • 1.5k

ઓટલાની પાછળ આવેલા મકાનની બારી પાસે ઊભો રવજીનો જીગરજાન ભાઈબંધ કાળું ભીમા અને મોહનની વાત સાંભળી રહ્યો હતો." રવજીનાં ઘરની પાથરી આણે જ ફેરવી લાગે છે. કંચનભાભીની આબરૂ ઉપર હાથ નાખતા ખચકાયોએ નઇ નપાવટ! સંગત જ એવી કરી બેઠો સે." કાળું મનમાં બબડ્યો." જા ઘરે જઈને સુઈ જા. મનમાં કંઈ ભાર નો રાખતો. કઈ નઇ થાય જો જે ને." ભીમાંએ મોહનનાં માથે હાથ ફેરવતા કહ્યું. મોહન ત્યાંથી ચાલતો થયો. ડેલી ખોલી ઘરમાં પ્રવેશ્યો. સામે જમકુ માં કંચન ઉપર આકરા શબ્દોના પ્રહાર કરતા બોલી રહ્યા હતા. " હુ થયું સે બાં. શેની ત્રાડો પાડો સો." મોહન ખાટલે હાથ ટેકવી