વગડાનાં ફૂલો - 12

  • 3.2k
  • 1
  • 1.7k

. લગ્નનુ એક વર્ષ કંચન અને રવજીની જિંદગીના સોનેરી યુગ સમાન પસાર થઈ ગયું. ને સાથે રવજી કંચનને એકલી મૂકી પોતાની લીલા સંકેલી ગયો. કંચનના ડૂસકાં કડવીબેનના કાને પહોચ્યાં. ને કડવીબેન ભૂતકાળની યાદોને ખંખેરી વર્તમાન તરફ પાછા ફર્યા. " બેન! હું આપઘાત કરવા નથી પડી. તમારા દિયરે હમ દીધા સે. હું ક્યાંથી મરુ!"" તો! હુ.. થયું." કડવી બેનની આંખો પહોળી થઇ ગઈ." મોહનભાઈ! આયવા તા.""મોહન !!"" ભાભી એ ભાઈ ઠેકાણે થઈને... મારી ." કહેતા કંચનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. હીબકા ભરતી કંચન કડવીબેનનાં ખોળામાં માથું મૂકી પેટ છૂટી વાત કરી." એને તો હું.." " ભાભી મારી આબરૂ!! ફજેતો કરશે બાં.." કહેતા