જોગ સંજોગ - 14

(22)
  • 3.6k
  • 1
  • 2k

(14) અબ્દુલ કરીમ બલોચ નામક વેપારી જે પોરબંદર માં પોતાની ચિકન ની અલગ અલગ વેરાયટી ઓ બનાવવા માટે લોકલ લેવલ પર જાણીતો હતો એને છેલ્લા 2 મહિના માં ધંધાકીય નુકસાન જઈ રહ્યું હતું. એની જાણકારી ધરમેન્દ્ર ને એને ખુદ આપી હતી કારણ કે ધર્મેન્દ્ર ત્યાં દર રવિવારે પોતાના માછીમારો થી લઈ ને ડિસ્ટ્રીબ્યુટર્સ સુધી સહુ ને લઈ જતો અમે લઝીઝ ચિકન ના ચટકા કરાવતો. અને એમાં અબ્દુલ કમાયો પણ ખૂબ. પણ 1991 ના મુંબઈ ના સિરિયલ બ્લાસ્ટ પછી આખા દેશ માં દરેક "અબ્દુલ" સાથે ઓરમાયું વર્તન થવા માંડ્યું હતું અને એટલે જ આ વર્તન નો ઉપયોગ ધર્મેન્દ્ર એ પોતાના સરકારી