જોગ સંજોગ - 7

(27)
  • 4.1k
  • 1
  • 2.5k

પ્રકરણ 7 બહામાસ લોકલ ટાઈમ રાત્રે 12:30 am: (ભારત ના એજ દિવસે સવારે 10 વાગ્યે જ્યારે જાડેજા પોતાની ટુકડી લઇ ને બધાની પૂછ પરછ કરવા નીકળ્યો હતો. ) બહામાસ ના કેપિટલ નાસાઉ શહેર ના છેવાડે આવેલ દરિયા કિનારે પોર્ટ પર એક નાની દરિયાખેડુ શિપ લાંગરી હતી. એ શિપ પર આજે કાંઈક ચહલ પહલ ચાલી રહી હતી. રાત ના 12:30 વાગ્યા હતા, અને શિપ પર લગભગ 40 એક માણસો દોડાદોડી કરી રહ્યા હતા. કોઈક ના હાથ માં લાલ,ભૂરા રંગ નાઉપર થી ખુલ્લા માછલી મુકવા માટે ના રેકસ હતા જેમાં આછા પીળા રંગ નું સેમી લીકિવિડ વસ્તુ ભરી હતી. એ વસતું ને