જોગ સંજોગ - 6

(33)
  • 4.3k
  • 2
  • 2.6k

પ્રકરણ 6. જાડેજા: ગુડ મોર્નિંગ સર. જાડેજા સ્પીકિંગ. સામે થી : ગુડ મોર્નિંગ જાડેજા. બોલો શુ કામ પડ્યું.? જાડેજા: એક કેસ માં તમારી મદદ ની જરૂર છે. સામે થી: શીતલ મર્ડર કેસ માં ને? જાડેજા: (આશ્ચર્ય માં આવી ને) સર .ત.તમને કઈ રીતે..? સામે થી: જાણે તને કાઈ ખબર જ નથી જાડેજા. હમ્મ.. તને મારુ નેટવર્કિંગ ખબર જ છે. જાડેજા: (સહમતી માં ) જી સર. એનાથી તો આખું સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ જાણકાર છે. સામે થી: બસ તો પછી .. એ નેટવર્ક માંથી જ મને ઇન્ફો મળી છે. ક્યાં અટક્યો એ કહે. જાડેજા શરૂ થી લાઇ ને શીતલ ની બોડી ના