જોગ સંજોગ - 4

(24)
  • 4.3k
  • 2.8k

પ્રકરણ 4 પોરબંદર થી ટ્રેલર ટ્રક રવાના થયા ને 1 કલાક ઉપર થી ગયો હતો અને એ જામનગર માટે ના હાઈવે ઉપર પુર પાટે દોડી રહી હતી, ડ્રાઇવર પોતાના મૂડ માં ટ્રક ચલાવયે જતો હતો અને એનો ક્લીનર સતત એક ફોન જોડી રહ્યો હતો પણ એનો કોલ રિસીવ થતો નહતો. એ જોઈ ને. ક્લીનર: અરે હદ છે યાર. જેનો માલ ઉપાડ્યો છે એ જ માણસ ફોન નથી ઉપાડતો. ડ્રાઇવર: અરે પણ ઉતાવળ શુ છે તારે. હજી 10 કલાક નો રસ્તો છે. ગમે ત્યારે ફોન કરજે. ક્યારેક તો ઉપાડશે ને. શુ કામ ખોટી ચિંતા કરે છે. ક્લીનર ને એ વાત સાંભળી