જોગ સંજોગ - 3

(27)
  • 4.5k
  • 2
  • 3.2k

પ્રકરણ 3 પોરબંદર ના બંદર એ એક જહાજ લાંગર્યું. અને એમાં થી ખાખી રંગ ના મોટા મોટા ખોખા ઓ લઇ ને જહાજ માંથી માણસો ઉતરી રહ્યા હતા. જહાજ માંથી બંદરે ઉતરવા ની ઢલાણ વાળી સિડી ની સામે કસ્ટમ ઓફિસર ના યુનિફોર્મ પહેરેલો વ્યક્તિ રેબેન ના ગોગલ્સ પહેરી ને એ વ્યક્તિઓ ને ખોખા લઇ ને ઉતરતા જોઈ રહ્યો હતો. જોત જોતામાં એવા 100 ખોખા ની કતાર લાગી ગઈ. એ બધા વ્યક્તિ માંથી એક ઊંચી કદ કાઠી વાળો માણસ આગળ આવ્યો અને પેલા ઓફિસર સામે જોઈ ને... વ્યક્તિ: વાઘેલા સાહેબ. તમારો માલ. હવે આની જવાબદારી તમારી. વાઘેલા: મને આ લાઇન માં આવ્યા