જોગ સંજોગ - 2

(31)
  • 4.7k
  • 1
  • 3.4k

પ્રકરણ 2 અડાજણ વિસ્તાર ના સન રેસિડેન્સી એપાર્ટમેન્ટ ના A 802 નંબર ના ફ્લેટ માં ગમગીની પ્રસરાય ગઈ હતી. પરોઢ નો 7 વાગ્યા નો સમય હતો અને ફ્લેટ માં લગભગ આસ પાડોશ ના 40 થી 50 વ્યક્તિ ઓ ની હાજરી ત્યાં હતી. એક 24 વર્ષીય યુવાન ખિલ ખિલાટ યુવતી નો મૃતદેહ સફેદ ચાદર માં લપેટાઈ ને પડ્યો હતો. એનું મોઢું સફેદ કપડાં થી ઢાંકયું હતું. દર્શન અને સાંત્વના આપનાર લોકો માટે એ ખિલખિલાટ કરતી છોકરી નો ચહેરો જોવા નું અસંભવ હતું. બધા દર્શનાર્થીઓ એ છોકરી મેં મૃત દેહ ના છેલા દર્શન કરી હાથ જોડી અને ગળે મળી ને ધર્મેન્દ્ર સિંહ