જોગ સંજોગ - 1

(35)
  • 7.7k
  • 2
  • 4.7k

પ્રકરણ - 1 રાત ના 1:45 થયા હતા. અતુલ પોતાના બેડ પર પડ્યો હતો. આજે એને કોણ જાણે ઊંઘ નહોતી આવતી. એ સતત વિચાર્યે જતો હતો કે શીતલ શુ કામ એના થી અળગી થઈ ગઈ. 1 વર્ષ થી પ્રેમ ની હેલી સતત વરસાવતી શીતલ કેમ અચાનક પોતાના જીવન ને સૂકું ભટ રણ બનાવી ને જતી રહી.? શુ ભૂલ કરી પોતે કે આ સજા ભોગવવી પડે છે. આ સતત વિચારો માં એની આંખ ઘેરાઈ ને બન્ધ થઈ ગઈ અને એના આંખ ના ખૂણા માંથી પાણી વહેવા માંડ્યું. કદાચ આ નસીબ હશે એમ માની ને એ આદત મુજબ સુતા સુતા મન માં