હેત્વી....

  • 1.7k
  • 1
  • 666

હેત્વી.....--------કૉલેજ તરફથી સાત દિવસનો ઉત્તર ભારતનો પ્રવાસ ગોઠવાયો.સૌને પ્રવાસમાં એન્જોય કરવાની તાલાવેલી જાગી.કોઈ એવો કોલેજીયન ન્હોતો કે પ્રવાસ જવા આનાકાની કરે.સૌ જવાની તૈયારી કરવા લાગ્યાં.પ્રવાસ આવનારા તમામ સ્ટુડન્ટને બસમાં બેઠક સીટ નક્કી કરવા વર્ગમાં દરેક વર્ગ શિક્ષકે ચર્ચા કરી.પોતપોતાના મનગમતા દોસ્તો સાથે બસમાં સહ પ્રવાસી પસંદગીની બેઠકનું લિસ્ટ તૈયાર કરી દીધું.સૌને રાત્રે હોસ્ટેલમાં જમી પરવારી નીકળવાનું હતું.પ્રવાસમાં જેને તકલીફ રહેતી હોય તેવા દોસ્તોને સૂચના આપી દીધી કે દવા,નાસ્તો,જરૂરી સામાન યાદ કરીને લઇ લેવો.કૉલેજ કેમ્પસમાં દરેકને હોસ્ટેલ ફરજીયાત હતી. હોસ્ટેલ પણ કેમ્પસમાજ હતી. દરેકને કોમ્યુનિકેશન માટે વાતાવરણ સરળ હતું. રાત્રે સૌ જમ્યા,બસ આવી ગઇ હતી.ગર્લ્સ હોસ્ટેલમાંથી બધીજ ગર્લ્સ પણ પુરી