ઘર, એક બગીચો ! - 1

  • 6.4k
  • 1
  • 2.6k

એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગયાં છે. તો તેને કહ્યું કે 'કશું બગડી ગયું નથી.' તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઇએ. તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ. કોઈ