ઓફિસર શેલ્ડન - 15

(16)
  • 4k
  • 4
  • 1.8k

(મિસ્ટર ડાર્વિન સ્ટોક્સના મોત અને ત્યાર બાદ એના નોકરના મોતથી કેસ ગૂંચવાયેલો હતો.. જોઈએ હવે ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ કેસ એવી રીતે ઉકેલશે ... )કેસ થયાના અને ડાર્વિનના મોતને આજે લગભગ ૨ મહિના થઈ ગયા હતા. એનો નાનો ભાઈ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ હજુ પણ પોલીસની ધરપકડમાં હતો. નવા કોઈ પુરાવા પોલીસને હજુ મળી શક્યા નહોતા. એવી જ એક સવારે ઓફીસર શેલ્ડન જુદાજુદા વિવિધ કેસની ફાઈલ તપાસી રહ્યા હતા.ત્યારે માર્ટીન અને હેનરી તેમની પાસે આવે છે. બંને ઝડપથી કંઇ કહી દેવા માંગતા હોય એમ લાગ્યુ.શેલ્ડન : બોલો શું લાવ્યા આજે ?હેનરી : સર પેલા ચેરીટેબલ ટ્રસ્ટની તમે વાત કરી હતી