ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 12

(12)
  • 4.8k
  • 2.7k

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, શીવાભાઈ સરપંચના જમાઈ આદર્શકુમાર, પોતાની ગાડી રીવર્સ કરી રહ્યા હતા, ત્યારે એમણે, તેમના સસરા શીવાભાઈ સરપંચને, ઘરની અંદર તિજોરી ખોલીને કોઈ કામ કરતા, અને તે તિજોરીની બિલકુલ સામેની બારીએ, એક મજૂર એકધારો અને રહસ્યમય રીતે, ઘરમાં જોઈ રહેલ જુએ છે.પછી, આદર્શકુમાર, ગાડી રીવર્સ લઈને બિલકુલ ઘરનાં પગથિયાં પાસે ઊભા રહે છે. ત્યાંજ, ઘરમાંથી સીમા, અને જીગ્નેશ બહાર આવી રહ્યાં છે.તેમજ,સીમા અને ભાઈ જીગ્નેશની બિલકુલ પાછળ-પાછળજ, શીવાભાઈ સરપંચ પણ, પેલા મજુરને, હાથખર્ચીના પૈસા આપી, દીકરી અને જમાઈને મળવા ને આવજો-જજો કહેવા આવી રહ્યાં છે. શીવાભાઈ, બહાર આવી દીકરી સીમાને મળી, તેઓ તેમના જમાઈ આદર્શકુમારને જણાવે છે કે, સરપંચ :- આદર્શ કુમાર, જો તમને વાંધો ન