તારી ધૂનમાં.... - 23 - મુક્તિ

  • 2.9k
  • 1
  • 1.4k

5:30pmવિધિ : હેલ્લો....સારંગ : તારો અવાજ કેમ....ઉંઘી ગયેલી??વિધિ : હંમ....સારંગ : તબિયત સારી છે ને??તું ક્લાસમાં પણ નહી આવી એટલે ફોન કર્યો.વિધિ : પેટમાં ગરબડ છે. તે ઢીલા અવાજમાં કહે છે.વિધિ : એટલે સૂતી છું.સારંગ : અચ્છા. તો.... વિધિ : તું તારા આરામથી પતાવી લે. પછી.... સારંગ : સારું,પતાવીને ફોન કરું. વિધિ : હંમ. સારંગ ફોન મૂકી દે છે. * * * * આજથી એવું નક્કી કરવામાં આવ્યું હોય છે કે પૂરી Team DT સાંજે નીકળવાના સમયે કુશલ ના ઘરે આવી તેમના વાહન બિલ્ડિંગ ના પાર્કિંગમાં પાર્ક કરી બધા ફૂડ ટ્રક માં સાથે જ બધે જવા નીકળશે. થોડા દિવસ ટ્રક કઈ બધે ફરશે અને લોકો કેવો, શું, અને કઈ જગ્યાએ