ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-63

(42)
  • 3k
  • 4
  • 1.6k

સગાઇ સ્પેશિયલ ભાગ-૨ પ્રાઇવેટ પ્લેનમાંથી ઉતરેલા યુવાને ગાડીમાં બેસતા પહેલા એરપોર્ટના વોશરૂમમાં જઇને કપડાં બદલ્યાં.તેણે બ્રાન્ડેડ ગ્રે બ્લેઝર,લાઇટ બ્લુ શર્ટ અને નીચે જીન્સ પહેર્યુ.તેની મોંઘી સ્પોર્ટ્સ કાર મુંબઇના રસ્તા પર એકદમ સ્પિડમાં હાઇવે તરફ ભાગી.જેનું ડેસ્ટીનેશન એલ્વિસનું ફાર્મહાઉસ હતું. અહીં એલ્વિસના ફાર્મહાઉસ પર સગાઇનો રંગ બરાબર જામ્યો હતો.એલ્વિસ અને કિઆરા તેમના માટે સજાવવામાં આવેલા સ્પેશિયલ રજવાડી સ્ટેજ પર બેસેલા હતાં.તેમના હાથોમાં એકબીજાનો હાથ હતો અને હૈયામાં આનંદ હતો.તેમના પ્રેમની અડધી જીત થઇ ચુકી હતી. અહીં અકીરા પણ આ સગાઇમાં આવી હતી.તે કિઆરા અને એલ્વિસને સ્ટેજ પર મળવા ગઇ.તેમને ખૂબજ મોંઘી ભેંટ આપી અને બંનેને ગળે મળીને તેમને અભિનંદન પણ આપ્યાં.આજે