ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-62

(41)
  • 3k
  • 3
  • 1.7k

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી ભાગ-62 સગાઇ સ્પેશિયલ ભાગ-૧ (કિઆરાએ શિના અને જાનકીદેવીને તેની વાતોથી મનાવી લીધાં.લવ શેખાવતને યાદ આવ્યો તેના અને કિઆરા વચ્ચેનો પ્રેમભર્યો સંવાદ..અઠવાડિયા પછીનું નીકળ્યું સગાઇનું મુહૂર્ત.અંતે સગાઇના શુભ દિનનું આગમન..લવ શેખાવત અને શિના આવ્યા પોતાની લાડલીના મોટા દિવસ માટે.) લવ શેખાવત કિઆરાના રૂમમાં દરવાજો ખખડાવીને અંદર દાખલ થયાં.કિઆરા તૈયાર થઇ ગઇ હતી.તેની બાજુમાં કાયના,કિયા અને અહાના બેસેલા હતાં.કાયના અંદરથી દુઃખી હતી પણ પોતાની બહેન માટે તે ખૂબજ ખુશ હતી.તે ખુશ હતી કે પોતાના પ્રેમ માટે પોતાની જેમ કિઆરા નિસહાય નથી.કિઆરાનો ચહેરો બીજી તરફ હતો. "મારી પ્રિન્સેસ,તારો સુંદર ચહેરો તો દેખાડ." લવ શેખાવતે કહ્યું. કિઆરા લવ શેખાવત