ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 19

  • 3.2k
  • 1.8k

અનુરાગની જગ્યાએ જ્યોતિને આવેલ જોઈ સુમેરસિંહ પહેલાતો એના ઉપર ગુસ્સે ભરાય છે પણ પછી જ્યોતિને અનુરાગ અને રાશિ વચ્ચે પોતે ઊભી કરેલ ગેરસમજ વિશે બધી હકીકત કહી સંભળાવે છે. "દીકરી, મારી રાશિ ને બચાવી લે, મને ખબર છે એના તારી સાથે લગ્ન થવાના છે, પણ અનુરાગ અને રાશિ તો ભાગ્યના માર્યા વિખૂટા પડેલ બે પ્રેમીઓ છે. એમને તું આમ અલગ ન થવા દે. નહીતો આગળ જઈ મારી જેમ તને પણ પસ્તાવો થઈ શકે છે", સુમેરસિંહ જ્યોતિને કરગરતા બોલી ઊઠે છે. એક બાપની આંખોમાં વહેતા દર્દને અને રાશિ lની હાલત જોઈ જ્યોતિનું હૃદય પણ દ્રવી ઊઠે છે. "જુઓ હું પણ અનુરાગને