ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 16

  • 3.4k
  • 1
  • 1.8k

રાશિની આવી હાલત પાછળ તેમને અનુરાગ જવાબદાર લાગી રહ્યો હતો અને તે આજે નહિ તો કાલે રાશિને શોધતો જરૂર ઘરે આવશે એમ માની ઘરે ગયા. અને તેમની ધારણા પ્રમાણેજ અનુરાગ ત્યા આવ્યો, પણ સુમેરસિંહે ખુબજ સિફતાપૂર્વક રાશિના લગ્નની વાત ઘડી કાઢી અને રાશિ એ તેને દગો આપ્યો છે એવો વિશ્વાસ અપાવી દીધો અને તેને રાશિના જીવનમાંથી કાયમ માટે બહાર કરી દીધો. બીજી તરફ ઘણી સારવાર કરવા છતા રાશિ ભાનમા આવી નહિ અને ડૉક્ટરના કહેવા પ્રમાણે તેના મગજ ઉપર ઊંડી અસર થવાના કારણે તે કોમામા જતી રહી. દિવસો વીતી રહ્યા પણ રાશિની હાલતમા કોઈ ફરક નહોતો આવી રહ્યો. એમજ મહિના અને