ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 14

(11)
  • 3.4k
  • 1.8k

"કેમ કે હું તને પ્રેમ કરું છું જ્યોતિ. હા હું તને પ્રેમ કરું છું. એની જાણ મને ત્યારે થઈ જ્યારે તને ખોઈ દેવાનો ડર મને લાગ્યો. હું તને પ્રેમ કરું છું અને તારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માંગુ છું", તે સાથેજ અનુરાગ અને જ્યોતિની આંખોમાંથી વહેતા આંસુ સ્વરૂપે નિર્મળ પ્રેમનો એકરાર થઈ ગયો. બંનેને આમ જોઈ ત્યાં હાજર રહેલ જ્યોતિના માતાપિતા અને મનોરથ પણ ખુબજ ખુશ થયા. મહેકતી વસંતની જેમ અનુરાગ અને જ્યોતિનો પ્રેમ ખીલી રહ્યો હતો. બંને એકબીજાની વધુ નજીક આવી એકબીજાને જાણી રહ્યા હતા. આખરે બંનેએ સગાઈ કરી પોતાના સંબંધને નામ આપવાનું નક્કી કર્યું. હવાની થપાટથી બારી