એક તરફી પ્રેમ - 2

  • 1.5k
  • 640

તમે લોકોયે જો કે. હાર્દિકના ઘરનો દરવાજો ખખડાવે છે. એટલે હાર્દિક દરવાનો ખોલવા આગળ વધે છે.હવે આગળ. હાર્દિક તેના ઘરનો દરવાજો ખોલે છે. દરવાજો ખોલતા તેને અજય દેખાય છે. હાર્દિક ને જોઈને અજય બોલે છે " ભાઈ અંદર શું કરે? દિનમેં ચાંદ બહાર નિકલા હે. ચલ બહાર બેઠતે હે. અજયની વાત સાંભળી હાર્દિક ઉત્સાહ સાથે બોલે છે ".. શું તે બહાર આવી છે શું? હા ભાઈ ક્યારની તારા દરવાજા પાસે ઉભી છે. આવ બહાર.અજય કહે છે . હાર્દિક ઘરમાં જઈને માથું વડાવી, સુગંધિત સ્પ્રે લગાવીને ઘરની બહાર નીકળે છે. ત્યાં થોડે દૂર એક છોકરી તેની મમ્મી ને