અનોખા પ્રેમનો સંબંધ

  • 3.6k
  • 1.3k

અનોખા પ્રેમનો સંબંધલંડન શહેરના અત્યંત ધનાઢ્ય પરિવારમાં જન્મેલી જેસિકા ખુભ જ સુંદર ને સુશીલ હતી. લંડનમાં શનિવાર રાત્રિ ફીવર ફેસ્ટિવલ પીકોક થિએટરમાં જીવંત તખતાની રજૂઆત અતિશયોક્તિ રીતે થવાનું હતું. જેસિકા તેમાં જવા માંગતી હતી. તેને જીવન પ્રદર્શનો ખૂબ જ ગમતા અને કાંઈ નવું કરવું ને જોવું પણ બહુ ગમતું એટલે માટે તેણે સૌથી આગળની બેઠકની ટિકિટ તે શોની પહેલા જ લઇ લીધી હતી. હવે શોનો સમય થઇ રહ્યો હતો એટલે તે તેના બંગલાથી પીકોક થિએટર જવા માટે નિકળી. તેનું ઘર પીકકોક થિએટરથી અડધો કલાક દૂર હતું એટલે તે શો માટે નિકળી. જેસિકા થોડીક વારમાં