તને ધબકાર કહું કે તોફાન?

  • 3.1k
  • 1.1k

તને ધબકાર કહું કે તોફાન? Valentine's Special... મને ખબર છે તું એવુંજ કહીશ તને ફાવે એ કે. શું તું ક્યારેય મને નહીં કહે તને શું ગમશે? પણ સાચું કહું તો મને પણ ગમશે જો તું કહીશ તો. બહું જ ગમશે. કારણ મારે તને પણ સાંભળવી છે, તારામાં ખોવાઈ જવું છે, તારા બની રહેવું છે. તને પણ ખબર જ છે મને શું ગમશે શું નહીં. હતાશા, નિરાશા, અંધકારમાં હું ઓગળી રહ્યો હતો તે સાથ આપ્યો. અદભુત સાથ. જે કોઈ સામાન્ય માનવી ના કરી શકે. પોતાના દુઃખ, દર્દ, ચિંતા ભૂલી કોઈ બીજા વ્યક્તિ માટે કંઇપણ કરવું સામાન્ય નથી અને એટલે જ કહું તો