એક અદની ભારતીય સ્ત્રી

  • 4.8k
  • 1
  • 1.3k

લતા મંગેશકર: ખૂબ લડી મર્દાની વો.....ભાઇ બહેનોની જવાબદારી ને પરિવારનો બોજ ને એવું તો ઘણું ઘણું લતાનુ બધાંને ખબર છે. આવાં કિસ્સાઓ તો બીજા લોકોના પણ અગણિત છે. પોતાના પરિવારને સાચવ્યો હોય ને નાના ભાઇ-બહેનોને ઉછેર્યા હોય ને - એલાવ, એ તો ભારત છે. અહીયાં કઇ સ્ત્રિએ આ નહી કર્યુ હોય ? આસપાસ નજર નાખો, દૂર જવાની જરૂર નહી પડે. કુટુમ્બમાં જ દાખલા નીકળી આવશે. એટલે લતાની એ વાત જ નથી કરવી. એ જવાં દો. એ તો એણે રાષ્ટ્રધર્મ નિભાવ્યો છે કે મારાં દેશની સ્ત્રિ આ જ છે. ને એ કામ માટે હું મહાન નથી.કોઇ માણસ એવું હોય જેની આઠ