Blood Game - 4

(16)
  • 3.1k
  • 1
  • 1.7k

બ્લડ ગેમ પ્રકરણ 4કલોલ પાસે ની સરકારી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ કેયુર અને માનસી ની બોડી ને મોર્ગ માં રાખી મૂકી અને એમના પેરેનટ્સ ને જાણ કરવા માં આવી. અમદાવાદ થી મારતી સ્પીડ એ દોઢ એક કલાક માં બને ના પેરેન્ટ્સ ત્યાં પહોંચી આવ્યા અને બોડી આઇડેન્ટિફાઇ કરી લીધી અને બધી ફોર્મલિટી પુરી કરી અને એક એમ્બ્યુલન્સ માં એમની બોડી મૂકી અને અમદાવાદ તરફ આવા નીકળી ગયા. સાંજ સુધી માં અમદાવાદ પહોંચી અંતિમ ક્રિયા પતાવી ને ચારે વડીલ પોતાના ઘરે આવ્યા. સંતાનો ગયા નો આક્રંદ અને કરુણતા આખા