કોને ભૂલું ને કોને સમરું રે - 25

  • 2.4k
  • 1.3k

ચંદ્રકાંતથી મોટી બહેનો કાયમ ચંદ્રકાંતને કહે "શું છોકરીઓની પાછળ પાછળ ફરે છે? પોતાનાથી બે વરસ મોટો ભાઇ ખરો પણ આખો દિવસ વાર્તાની ચોપડીઓ વાંચ્યા કરે...છાપુ તેને બહુ પ્રિય એટલે છાપુ આવે એટલે બધ્ધા ભાઇ બહેન બોલતા ..."બાબુ છાપુ આવ્યુ ....બસ છાપા પુસ્તક અને ટ્રાઇસીકલ...આ જ એની જીંદગી હતી....ચંદ્રકાંતની એકલતા દુર કરનારી એક નાની ટોળકી બની જેમા દુધીભાભીની શારદા...તેનાથી એક વરસ નાની કાકાની દિકરી એક ગભરુ જૈન જયવંત શામળજી સંધવીના દિકરાની જોડકી દિકરીઓ નૈના ને નીશા...બધા સાથે રમે...મોટા બાપુના સહુથી મોટા દિકરા મુંબઇથી વેકેશન પડેને બીજે દિવસે આવી જતા તેમની પાંસે કેમેરો હતો ...અવારનવાર બધાના ફોટા પાડે...તો ચંદ્રકાંત કેમ નહી? કેમેરો