પ્રેમનો હિસાબ - 4

(65)
  • 4.6k
  • 2.1k

પ્રેમનો હિસાબ ભાગ-૪ આગળના ભાગમાં આપણે જોયું કે, રશ્મી અને દિગ્વિજયનું લગ્ન જીવન પણ બહુ સારી રીતે ચાલતું હતું કેમ કે, દિગ્વિજય બહુ જ સમજુ હતા. જોતજોતામાં બાળકો મોટા થઇ ગયા. અર્થવ હવે હોસ્પિટલમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હતો અને નૂપૂર સરકારી એકઝામના કલાસીસ કરતી હતી. બંને બાળકો બહુ જ સંસ્કારી હતા. આથી એ જોઇને રશ્મી પણ ખુશ હતી. નૂપૂર જે કલાસીસમાં જતી હોય છે. ત્યાં તેની એક ખાસ બહેનપણી હતી તેનું નામ અદિતિ. અદિતિ બહુ જ શ્રીમંત પરિવારમાંથી આવતી હોય છે. એટલે તેને નોકરી કરવાની જરૂર જ નથી પણ તે સરકારી જોબ કરવા માંગ્તી હોય છે. નૂપૂર અને