એક ફુલથી બદલાયેલ જીવન - 4

(74)
  • 4.5k
  • 1.3k

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૪) મારૂં નામ મયુર, મે તમને આગળનાં ભાગમાં જણાવ્યા મુજબ મારૂં બસ જોડે એકસીડન્ટ થયું હતું. મારી સારવાર ચાલી રહી હતી થોડીક વાર થઈ ત્યારબાદ ડોકટર બહાર આવ્યાં અને મારા પપ્પા જોડે વાત કરવાં લાગ્યાં કે તમારા બાબાની હાલની સ્થિતિ ખૂબ જ નાંજૂક છે અને તેનાં મોં માંથી લોહી બહુ જ વહી ગયું છે અને તેની હાલત બવ જ ખરાબ થઇ ગઇ છે અને ડોકટરે એમ પણ કીધું કે, તમારા બાબાને બંચાવવો ગણો મુશ્કેલ છે કેમ કે તેનાં મોં માંથી લોહી બહુ જ નીકળી જવાનાં કારણે એનામાં એક ટકા જ જીવ રહી