તારી ધૂનમાં.... - 20 - નર્વસ....

  • 2.5k
  • 1k

40 દિવસ બાદરવિવાર ઉન્નતિ : હેલ્લો.... ક્રિષ્ના : દરવાજો ખોલ.... ઉન્નતિ : તમે.... ક્રિષ્ના : તું દરવાજો ખોલ.... કહી ક્રિષ્ના ફોન મૂકી દે છે. ઉન્નતિ દરવાજો ખોલે છે. ક્રિષ્ના : ચાલ, નીચે.... તે ઉન્નતિ નો હાથ પકડતા કહે છે. ઉન્નતિ : નીચે??ક્રિષ્ના : હા, ચાલ.... કુશલ, મીત અને નીતિ નીચે તેમની નવી ફૂડ ટ્રક સાથે ઉન્નતિ ની રાહ જોઈ રહ્યા હોય છે.જેને જોતા જ ઉન્નતિ એકદમ ખુશ થઈ જાય છે.કુશલ : વેલકમ વેલકમ....તે ઉન્નતિ ને ટ્રકમાં અંદર આવકારે છે.ઉન્નતિ બધુ એકદમ ઉત્સાહ સાથે જોઈ રહી હોય છે.નીતિ તેને " Delicious Tunes " નું બ્રોચ પહેરાવે છે.ઉન્નતિ : થેન્કયુ.તે મુસ્કાય છે.મીત : ચાલ, ઉપર.આપણુ હરતું ફરતું સ્ટેજ બતાવું.કહેતા તે ઉન્નતિ ને