તારી ધૂનમાં.... - 19 - Delicious Tunes....

  • 2.4k
  • 1k

ક્રિષ્ના : " સૂરીલો સ્વાદ...." બંને સવારનો નાસ્તો કરતા કરતા ફૂડ ટ્રક માટે નામ વિચારી રહ્યા હોય છે.કુશલ : " Rhythmic Tastes "અથવા " Melodious Tastes "ક્રિષ્ના : " Melodious Tastes "વધારે સારું નામ છે.કુશલ : આપણે હજી બીજા નામ વિચારીએ ને....ક્રિષ્ના : " Yumm Songs "કુશલ : નહી.હજી કઈ આમ વધારે સરસ....જે વાંચીને આમ લોકોથી રહેવાય નહી આપણી પાસે આવ્યા વગર....ક્રિષ્ના : હંમ...." લહેજત - એ - સંગીત "નહી....નહી એ રહેવા દે.કુશલ : " સ્વાદિષ્ટ ગીત "ક્રિષ્ના : પછી Yumm Songs અને....કુશલ : હા, બંને સરખા થઈ ગયા કે.ક્રિષ્ના : ઓહ....ટાઈમ જો.હવે મોડું થઈ જશે. વોલ ક્લોક પર ધ્યાન જતા તે