Love@Post_Site - 3

  • 2.6k
  • 1.1k

સ્વરા રૂમે પહોંચી સુવાની ટ્રાઇ કરી પણ ઊંઘ આવે જ નહીં, વારેઘડીએ રોહિતનો એ સ્પર્શ એના હાથ પર ફિલ થતો, મનમાંને મનમાં ઝીણું ઝીણું હસતી હતી. સ્વરા બેડ પાર ઉંધી સુઈ ગઈ અને રોમેન્ટિક ગીત ચાલુ કર્યા.. ધીરે ધીરે સ્વરાને ઊંઘ ચડી ગીતો એમનેમ ચાલુ, અચાનક પરોઢિયે 4 વાગે નિંદર ઉડી પાછી એ જ ઘટના એની આંખ સામે આવી. સ્વરા એ વોટ્સએપ ખોલી રોહિતને ઓડિયો મેસેજ મોકલ્યો, પાછી સુઈ ગઈ. પોતાના નિયમ મુજબ સવારે 8 વાગે પછી જાગી, ફોન ચેક કર્યો, કોઈ મેસેજ નહીં, રોહિતે હજી જોયેલો પણ નહીં. સ્વરાને જાણે કંઈ ન પડી હોય એમ રોજીંદુ કામ પૂરું કરી