ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 3

(15)
  • 4.1k
  • 2.1k

Part :- 3 " સાહિલ.......??" આરોહી મનમાં વિચારી રહી હતી. " જ્યારે મે પેલી ચોકલેટ્સ બધાંને વહેંચી દેવાનું કહ્યું હતું ત્યારે સાહિલ મારા માટે થોડી બચાવીને રાખી હતી. પરંતુ એ તો ફ્રેન્ડ હોવાના લીધે એવું કરે પણ ખરો??" આરોહી પોતે જ સવાલ જવાબ કરી રહી હતી. " બીજું બોક્સ સાહિલ પોતે જ લઈ આવ્યો હતો નીચેથી.... એ સાચે કોઈ કુરિયર બોય એ આપ્યું હશે કે એ ખોટું બહાનું આપતો હશે?? અને આ ત્રીજું તો સર એ આપ્યું હતું. જો