શ્વેત, અશ્વેત - ૨૮

  • 2.2k
  • 1
  • 1.1k

‘કોણ?’ ‘શ્રુતિનો બોયફ્રેંડ કોણ છે?’ ‘આરવ. તે અમારી સાથે સ્ટૅટસમાં હતો. મને પણ નહતી ખબર કે તે બંનેવનું ચક્કર ચાલે છે. અમે પોરબંદર ફરવા ગયા ત્યારે, સિયા પણ સાથે હતી, તેના ઘણા બધા ફોન આવતા હતા. અને તે ફોન નહોતી ઉપાડતી. જ્યારે ઉપાળ્યો ત્યારે તેની વાત મે સાંભળી લીધી.’ ‘શું વાત કરતી હતી?’ ‘ઘણી બધી. પહેલા તો તેને મળવા આવ્યો હતો, એટલે મળવાની વાત, પણ શ્રુતિ દુખી હતી, ડરતી હતી કે અમે એને જોઈ જઈશું તો..’ ‘તો તને એ કેવી રીતે ખબર પડી કે બંનેવ રિલેશનશિપમાં છે?’ ‘વાતોથી.’ ‘એ કેવી રીતે ખબર પડે?’ ‘.. અમ.. ન હતી પડતી. તે આરવને