આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-90

(101)
  • 6.3k
  • 2
  • 3.8k

આઇ હેટ યુ પ્રકરણ-90 નંદીનીએ પારુલને કહ્યું ચાલ આજનું કામ પુરુ આપણે નીકળીએ એણે વિરાટનો આવેલ મેસેજ જોવા વિચાર્યું ઘરે જઇને શાંતિતી વાંચીશ અને જવાબ લખીશ. પારુલે કહ્યું હાં ચાલ આજે ખાસ લેટ નથી થયુ સારુ છે ચાલ વેળાશર ઘરે પહોંચી જવાશે. બંન્ને જણાં ઓફીસથી નીકળ્યાં. નંદીનીને લીના અંગે પારુલ સાથે વાત કરવી હતી પણ એ ચૂપ રહી એને વેળાસર ઘરે પહોંચવુ હતું. વિરાટનો મેસેજ વાંચી જવાબ લખવો હતો. એણે વિચાર્યુ કાલે ઓફીસ આવીને વાત. બંન્ને જણાં પોતપોતાનું એક્ટીવા લઇને નીકળ્યાં નંદીનીનાં મનમાં લીનાનાં વિચારોજ ચાલતા હતાં કે આ છોકરી કેવી છે ? લાલચ માટે થઇને એણે