વસુધા - વસુમાં - પ્રકરણ ૨૭

(42)
  • 5.5k
  • 3.3k

વસુધા - પ્રકરણ ૨૬ સરલા અને ભાવેશકુમાર કારમાં ઘરે જવા નીકળી ગયાં અહીં ભાનુબહેન બોલ્યાં આખું ઘર જાણે ખાલી ખાલી થઇ ગયું...સરલાની આટલાં દિવસની હાજરી જાણે અચાનક ખાલીપો કરી ગઈ. દીકરી હોય ત્યાં સુધી જાણે ભર્યું ભર્યું હતું બસ જેવી વિદાય થાય એટલે બધાં હોવાં છતાં ખાલીપો અનુભવાય છે. વસુધા સાંભળી રહેલી એનાંથી પણ કહ્યાં વિના ના રહેવાયું બોલી માં તમે સાચુંજ કહો છો. સરલાબેન હતાં તો એવું લાગતું હતું કે કોઈ સખી મારી મોટી બહેન મારી સાથે હતી હું સાવ નિશ્ચિંન્તતા અનુભવતી હતી કે મારી સાથે કોઈ છે. માં - પાપા તમે લોકો તો છો જ માથે કે