કિસ્મત - 3 - અંતિમ ભાગ

(17)
  • 3.1k
  • 2
  • 1.7k

રમણભાઈ નો નાનો દીકરો આવ્યો. તેની સાથે દુકાન ના માલિક પણ આવ્યા, રમણભાઈ હવે એ દુકાન માં તમારું જે કઈપણ હોય તે લઈ લેજો, એ દુકાન અમારે ભાડે નથી દેવી. રમણભાઈ એ બહુ કાકલૂદી કરી પણ દુકાન માલિક ના માન્યો. અંતે દુકાન પણ ગઈ.તો પણ જયાબેને કહ્યું હશે ઠાકોરજી ની ઇચ્છા જે થાય તે સારા માટે. રમણભાઈ નો મોટો દિકરો બહુ સમજુ અને હોશિયાર પીતા ની જુગાર ની લત ના ગમે પણ કરે શું? નામ એનું નરેન તેને ધીમે ધીમે એને કામ કરવા માંડયુ , રમણભાઈ ને ઘણી મદદ મળી રહે. પણ જુગાર ના છૂટે. એક દિવસ રમણભાઈ બહાર