કિસ્મત - 2

(13)
  • 3.1k
  • 1
  • 1.7k

અંતે રમણભાઈ અને જયાબેન ની આશા પૂર્ણ થઈ. અને તેમને ત્યાં પુત્ર આવ્યો .રમણભાઈ ને તો હરખ નતો માતો ૩ બહેનો પણ નાના ભાઈ ને જોઈ ને રાજી થઈ ગઈ, ઘર માં આનંદ ની હેલી છવાઈ ગઈ. જયાબેને કાના ના પલના પણ કરાવ્યા. હવે ત્રણેય બહેનો ભાઈ નુ ધ્યાન રાખતી, જયાબેન નો ઘણો સમય કામ અને એમની પૂજા કરવામાં જતો. સાથે સાથે બધા બાળકો ને સારા સંસ્કાર પણ આપતા, રમણભાઈ ને જુગાર ની લત વધી હવે તો તેઓ મોટી મોટી કલબો માં રમવા જતાં,સ્વભાવે હમેશા કડક એક દિવસ રમવા માં થોડી માથાકુટ કરી ને આવ્યા, જયાબેન આમ પણ બાળકો ને