ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 6

  • 3.8k
  • 2.1k

"મારા પિતાજીએ એમના મિત્રના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી દીધા છે અનુરાગ. અને કોલેજના છેલ્લા દિવસે મને ત્યાંથી બળજબરીથી અહી ગામ પાછી લઈ આવ્યા. હું તને મળી પણ શકી નહિ." "તો ચાલ આપણે બંને જઈને એમને આપણા વિશે જણાવી દઈએ." "તને શું લાગે છે મે આં વાત વિચારી નહિ હોય, પણ હું મારા પિતાજીને જાણું છું તે પોતાની શાખ માટે આપણા બંનેને મારી નાખશે પણ આપણા લગ્ન માટે ક્યારે તૈયાર નહિ થાય." "તો હવે શું કરીશું આપણે?" અનુરાગ મૂંઝાઈ રહ્યો હતો. "આપણી પાસે એક જ રસ્તો છે, ભાગી જવાનો. તું કાલે રાત્રે અહીંથી બાજુના ગામના રેલ્વે સ્ટેશને મળજે. ઘરે