Blood Game - 1

(23)
  • 3.9k
  • 2
  • 2.1k

પ્રકરણ 1શિયાળા ની ઠંડી પહોર. સવાર ના 6 વાગ્યે, એક વ્યક્તિ હાથ માં કળશો લઇ ને ખેતર બાજુ જય રહ્યો છે. શેરડી ના ખેતર માં પ્રવેશી ને પોતે અધુકડો થઈ ને બેસી ને પોતાની દીર્ઘશંકા ની પ્રક્રિયા હજી શરૂ જ કરવા નો હોય છે ત્યાં અમુક માખી ઓ નો બણબણાટ સંભળાય છે. પોતાની પ્રક્રિયા પુરી કર્યા વગર જ એ દિશા માં આગળ વધે છે અને એની નજરે જે પડે છે એ જોઈ ને એને આંખે તારા આવી જાય છે અને એ તરત જ બેભાન થઈ જાય છે. ત્યાં એક મોટી કાળી પ્લાસ્ટિક ની બેગ પડી હોય વહે જેના ઉપર લાલ