ડાર્ક સર્કલ

  • 2.4k
  • 848

"Mom come on, why you are taking so much time to getting ready? All the guests are already there at down stairs and waiting for you to celebrate your 25th wedding anniversary", અનન્યાએ અવાજની દિશામાં જોયું તો તેની ૨૦ વર્ષની દીકરી નૈનસી રૂમનાં દરવાજા આગળ હળવી મુસ્કાન સાથે ઊભી હતી."You looks so beautiful mom, તારે આટલું તૈયાર થવાની જરૂર નથી તું મેકઅપ લગાવ્યા વિનાજ એટલી સુંદર લાગે છે", પોતાની માની સુંદરતાના વખાણ કરતી નૈનસી અનન્યાની પાસે જઈ વળગી ગઈ.સામે ઊભેલો અરીસો અચાનક અનન્યાની આંખો નીચે જામેલા સમયના પડને ખોદી રહ્યો અને વયસ્ક અનન્યા નાનકડી અનુમાં પલટાઈ ગઈ.અનુની જગ્યાએ અરીસામાં પોતાની