Red Shirt - 4

  • 2.1k
  • 1
  • 840

ગયાં અંક માં... રાઘવે એક હોટેલ નો હોલ hijack કરી લીધો છે. મયુર અને આશાનાં બાળકની આંખો નું બ્લેક મેઈલીંગ કરીને રાધવે પોતાનું consignment પણ કઢાવી લીધું. પણ ત્યાં જ કોઈકે પોલીસને બોલાવી લીધી છે. હવે જોવાનું છે કે કોણે આટલી હિમ્મત કરી છે રાઘવ સામે અને હવે રાઘવ તેનો જવાબ પોતાની ભાષામાં કેમનો આપશે. ############# એક માણસે આવીને ખબર આપી, "રાઘવ ભાઈ, નીચે પોલીસ આવી છે." શિવા અને જીગર એક બીજા સામે જોઈ રહ્યાં. શિવા ગુસ્સે થઈ ગયો અને દાદર પકડી નીચે જતા ગાળો બોલતો ગયો.. "એની તો...". "શિવા!!" રાઘવે શિવાને રોકવા બૂમ પાડી પણ શિવા નીચે ઉતરી ગયો