મારો કાવ્ય ઝરૂખો ભાગ 48

  • 3.6k
  • 1.5k

1] કાવ્ય 01સ્વરો ની રાણી લતાજીને...શ્રદ્ધાંજલી ગીતો ગાયા એવા સુમધુરથયાં ગીતો અમર વર્ષોવર્ષખિતાબ મળ્યો કોકિલકંઠી નો ગુંજતા ગીતો ગઈ કાલે ગુંજે ગીતો તમારા આજેગુંજશે ગીતો સદીઓ સુધી તમારામધ માં ડૂબેલો હોય એવોમીઠો સ્વર તમારોઆવે નહિ અવાજતમારી તોલે આજે પણ કોઈનો સ્વર ના સમ્રાટ જોયા ઘણાસ્વરો ના વિશ્વ મા માત્ર ને માત્રએક રાણીમા લતાજી આપ લતાજી ના ગીતો સાંભળીખોવાઈએ અલગ વિશ્વ્ માઅચાનક વિદાય લીધી આ વિશ્વથીમાતા સરસ્વતી ના આશીર્વાદ થકી નામ રોશન કર્યું છે દેશ નું ગયાકી દ્વારા આપે ગીતો દ્વારા લોકો ના દિલ મા રાજ તમારુંહાજર નથી સ્વદેહે તમો આજ તો શું થયું ??ગાયેલા ગીતો દ્વારા દરેક લોકો ના દિલ મા રાજ કરી અમર બની ગયા છો