મને ગમતો સાથી - 55 - નિર્ણય

  • 3.5k
  • 1.2k

સવારેટેરેસમાસી અને મમ્મી ટેરેસ પર આવે છે.માસી : આ લો....અમને તમને જગાડવા આવ્યા પણ અહીંયા તો....મમ્મી : રાતે સૂતા જ નથી કે શું??પાયલ : સૂતા હતા વચ્ચે 2 કલાક માટે.મમ્મી : તો બરાબર.યશ ને બગાસું આવે છે.માસી : ચાલો હવે જાગો જ છો તો વારાફરથી બધા તૈયાર થવા લાગો.પરંપરા : હા માસી.પાયલ અને રાહત તમે પહેલા તૈયાર થઈ જાઓ.તમારે હોસ્પિટલ જવાનું ને.પાયલ : હા.સ્મિત : ચાલો ભાઈ નીચે....તે ઉભો થઈ આળસ ખાઈ છે.ધારા અને ધ્વનિ સિવાય બધા નીચે જતા રહે છે. ધ્વનિ : તે મને અહીં રોકાવવા કેમ કહ્યુ?? ધારા : કાલે રાતે તું કઈ વાત કહેતા કહેતા અટકી ગયેલી?? ધ્વનિ : જવા