મને ગમતો સાથી - 52 - ટેન્શન....

  • 2.9k
  • 1.1k

પાયલ : 2 દિવસ ની રજા પૂરી.હવે હોસ્પિટલ જવું પડશે.રાહત : હંમ.પાયલ : નથી જવું.તે ક્યુટ ફેસ બનાવતા કહે છે.રાહત : એમ કેમ ચાલે....??પાયલ : બસ હવે આ બધુ.રાહત : થોડા જ દિવસ છે.પાયલ : પછી....રાહત : પછી....તે પોતાના બંને હાથ સામે ઉભી પાયલ ના બંને ખભા પર મૂકી થોડો તેની નજીક આવે છે.પાયલ હલકું મુસ્કાય છે.રાહત : પછી સુરત.પાયલ : અને....??રાહત : અને....મિસ માંથી મિસિસ પાયલ....ત્યાં જ રૂમનો દરવાજો ઠોકાય છે.રાહત અને પાયલ બંને સરખી રીતે ઉભા રહી જાય છે.દરવાજો ફરી ઠોકાય છે.પાયલ : અરે....લોક.કહેતા તે જઈને દરવાજો ખોલે છે.માસી : બેટા, ચાલો જલ્દી.સમય થઈ રહ્યો છે નીકળવાનો.હજી રસ્તામાં