મને ગમતો સાથી - 48 - હિંમત

  • 2.5k
  • 1.1k

મુંબઈધ્વનિ : વેલકમ હોમ.તે ઘરનો દરવાજો ખોલતા કહે છે.બંને અંદર આવે છે અને ધ્વનિ દરવાજો બંધ કરે છે.ધ્વનિ : કોફી??ધારા : થોડી વાર બેસીએ.બંને સોફા પર બેસે છે.ધારા તરત બાજુમાં બેઠી ધ્વનિ ના ખોળામાં માથું મૂકી દે છે.ધ્વનિ તેના માથા પર કિસ કરે છે.ધારા : જ્યારથી અહીંયા આવી છું....છેલ્લા 10 દિવસથી....અજીબ લાગણી અનુભવી રહી છું.એક તરફ ભરોસો હોવાની સાથે મને ડર પણ એટલો જ લાગવા લાગ્યો છે.માસા માસીને જોઈને, યશ ને જોઈને, પાયલ ને બધુ કરતી જોઈને....એ જતી રહેશે તો અહીં એના ઘરે....હું તને કહી નથી શકતી કે....બોલતા બોલતા ધારાની આંખોમાં આંસુ આવી જાય છે.ધ્વનિ તેનો ચહેરો પોતાની તરફ કરે