આ જનમની પેલે પાર - ૧૯

(37)
  • 4.1k
  • 3
  • 2.4k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯મેવાન આંખના પલકારામાં ક્યાં ગાયબ થઇ ગયો હશે? વિચારતી હેવાલી બહાવરી બનીને આખા રૂમમાં નજર ઝીણી કરીને તેને શોધી રહી. પોતે કરેલા પ્રશ્નને કારણે મેવાન જતો રહ્યો હશે? શું તે પોતાના પ્રશ્નથી ગુસ્સે થયો હશે? એ મારા પર કોઇ પગલું તો નહીં ભરે ને? હેવાલી મનમાં જ એક પછી એક સવાલ કરતી ડરથી ધ્રૂજી રહી હતી. તેણે દિયાનને નીચે મળવા જવાનું નક્કી કર્યું. તેને રૂમમાં ભયાનક સન્નાટો વર્તાઇ રહ્યો હતો. મેવાનનું આ વલણ તેને સમજાઇ રહ્યું ન હતું. દિયાનને મળવા જવાનું વિચાર્યા પછી તેને થયું કે જે રીતે મેવાન મારી પાસે આવ્યો છે એ રીતે શિનામિ